સવર્ગ સંયોજનો જૈવિક પ્રણાલીઓમાં ખૂબ મહત્વ ધરાવે છે. આ સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    કાર્બોક્સિપેપ્ટિડેઝ-$A$ એક ઉત્સેચક છે અને તેમાં ઝિંક $(Zn)$ હોય છે.
  • B
    હિમોગ્લોબિન એ રક્તનું લાલ રંજકદ્રવ્ય છે અને તેમાં આયર્ન $(Fe)$ હોય છે.
  • C
    સાયનોકોબાલામિન એ વિટામિન $B_{12}$ છે અને તેમાં કોબાલ્ટ $(Co)$ હોય છે.
  • D
    ક્લોરોફિલ એ વનસ્પતિઓમાં લીલા રંજકદ્રવ્યો છે અને તેમાં કેલ્શિયમ $(Ca)$ હોય છે.

Explore More

Similar Questions

જો $x, y, z$ બધા ધન હોય અને અનુક્રમે ભૌમિતિક શ્રેણીના $p$-માં,$q$-માં અને $r$-માં પદ હોય,તો નિશ્ચાયક $\left|\begin{array}{lll} \log x & p & 1 \\ \log y & q & 1 \\ \log z & r & 1 \end{array}\right|$ નું મૂલ્ય કેટલું થાય?

પ્રક્રિયા $C_2H_5OC_2H_5 + CO \xrightarrow[150^{\circ}C, 500 \text{ atm pressure}]{BF_3} X$ માં,$X$ શું છે?

પ્રકાશનું એક કિરણ આકૃતિમાં દર્શાવ્યા મુજબ $45^o$ ના ખૂણે સમતલ અરીસા $M$ પર આપાત થાય છે. પરાવર્તન પછી,કિરણ $1.5$ વક્રીભવનાંક ધરાવતા પ્રિઝમમાંથી પસાર થાય છે,જેનો પ્રિઝમકોણ $4^o$ છે. કિરણનું કુલ વિચલન કોણ......$^o$ છે.

વર્તુળના કેન્દ્રનો બિંદુપથ,જે વર્તુળ $x^2+y^2-20x+4=0$ ને લંબચ્છેદી છે અને રેખા $x=2$ ને સ્પર્શે છે,તે છે

વર્ગીકરણ વિદ્યાકીય શ્રેણીબદ્ધતા (taxonomic hierarchy) ની દરેક કક્ષાને . . . . . . ના એકમ તરીકે ઓળખવામાં આવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo